Gujarat/ બોટાદમાં પણ રેમડેસિવિર ઇંજેક્શનની અછત , મંતવ્ય ન્યૂઝનો બોટાદથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, સોનાવાલા સિવિલમાં ઇંજેક્શન માટે લાગી કતાર, વેન્ટિલેટર માટે ટેકનીકલ સ્ટાફની પણ અછત, વેન્ટિલેટરના અભાવે દર્દીઓ ગુમાવે છે જીવ, ખાનગી હોસ્પિટલમાંથી દર્દીના સગા ઇન્જેક્શન માટે કતારમાં

Breaking News