Not Set/ બોટાદમાં વીજળી પડતા 5 વર્ષની બાળકી સહિત એકનું મોત

બોટાદમાં વીજળી પડતા બે લોકોનાં મોત થઈ નીપજ્યાં છે. સરવઇ – લાઠીદડ વચ્ચે ખેતરમાં વીજળી પડતા 60 વર્ષના આધેડ અને 5 વર્ષની બાળકીનું મોત થયું છે. બને મૃતકોની લાશને પી.એમ. માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.ત્યારે આ બંને મૃતકોને પી.એમ.માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આપને જણાવી દઈએ કે આજે વહેલી સવારથી બોટાદ શહેર સહિત […]

Gujarat Others

બોટાદમાં વીજળી પડતા બે લોકોનાં મોત થઈ નીપજ્યાં છે. સરવઇ – લાઠીદડ વચ્ચે ખેતરમાં વીજળી પડતા 60 વર્ષના આધેડ અને 5 વર્ષની બાળકીનું મોત થયું છે. બને મૃતકોની લાશને પી.એમ. માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.ત્યારે આ બંને મૃતકોને પી.એમ.માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

આપને જણાવી દઈએ કે આજે વહેલી સવારથી બોટાદ શહેર સહિત જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. પાળીયાદ, કાનીયાડ, તરઘરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત રાણપુર શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ આવતા બજારોમાં વરસાદી પાણી ભરાયા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.