Weather/ બોટાદ જિલ્લાના અનેક ગામોના વાતાવરણમાં પલટો વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ગઢડાના ઢસા, પાટણા, વિકળિયા રસનાળમાં વરસાદ બોટાદના ગ્રામ્ય પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસાદને પગલે ગઢડા અને ઢસામાં વીજ પુરવઠો ખોરવાયો કમોસમી વરસાદ થતાની સાથે ખેડૂતો મુકાયા ચિંતામાં

Breaking News