Breaking News/ બોટાદ: બરવાળા તા. ભાજપ પ્રમુખ વિરુધ્ધ વ્યાજને લઈ અરજી, બરવાળા પોલીસ મથકમાં સુરેશ ગઢીયા વિરુદ્ધ કરાઈ અરજી, 24 જુલાઈ બાદ વધુ એક વખત વ્યાજને લઈ કરાઈ અરજી, એક અઠવાડિયા માં 2 વખત અલગ અલગ વ્યક્તિ દ્વારા અરજી, વ્યાજે લીધેલ રકમ ચૂકવ્યા બાદ પઠાણી ઉઘરાણી કર્યાની અરજી, રોજીદના ખોડાભાઈ પનારા દ્વારા 2013માં લીધા હતા 2.50 લાખ, રૂ. 2.50 લાખનું વ્યાજ 3%(ટકા) લેખે ચુક્વ્યાનો ઉલ્લેખ, 2017માં પોતાનો પ્લોટ વહેંચી રકમ ચુક્વ્યાનો ઉલ્લેખ, માર મારવા, જાનથી મારી નાખવાની ધમકીનું રેકૉર્ડિંગનો ઉલ્લેખ, સુરેશ ગઢીયા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ  

Breaking News