Breaking News/ લ્યો બોલો: કાયદાનું ભાન કરવાતી પોલીસ ખુદ કાયદો ભૂલી, છુટ્ટા હાથે બુલેટ ચલાવતા પોલીસકર્મીનો વિડીયો વાયરલ, વિડીયો સુરતના અઠવા વિસ્તારનો હોવાની ચર્ચા, પોલીસકર્મી વર્દીમાં જ ચલાવી રહ્યો છે છુટ્ટા હાથે બુલેટ, સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ, એક તરફ સમગ્ર રાજ્યમાં ચલાવાઈ રહી છે ડ્રાઇવ, ગફલતભરી રીતે વાહન ચલાવતા લોકોને ફટકારાઇ રહ્યો છે દંડ, વાયરલ વિડીયોમાં ખુદ કાયદાના રક્ષકે તોડયા નિયમો, શું આ પોલીસકર્મી સામે થશે કોઈ કાયદાકીય કાર્યવાહી…?, મંતવ્ય ન્યૂઝ આ વાઇરલ વીડિયોની પૃષ્ટિ નથી કરી રહ્યું  

Breaking News