બાળકનું મોત/ બોટાદ: બાળકનું ખાડામાં ડૂબતા મોત બરવાડા ચોકડી નજીક બની ઘટના પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત સોહમ નિતેશભાઈ ગોરસવાનું થયું મોત હોસ્પિટલમાં પીએમ માટે મૃતદેહ ખસેડવામાં આવ્યો બાળકના મોતથી ચોકડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું

Breaking News