અકસ્માત/ બોપલ ઘુમા રોડ પર હિટ એન્ડ રનનો મામલો, પોલીસે કાર ચાલક મયુર પટેલની કરી ધરપકડ, કારની અડફેટે RSSના સ્વંય સેવકનું થયું હતું મોત, પાલોડિયાથી મયુર પટેલની કરાઈ ધરપકડ, અકસ્માત સમયે પોતે નશામાં હોવાની કરી કબૂલાત, પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી

Breaking News