સ્ટ્રીટલાઇટ વીજ જોડાણ કપાયું/ બોરસદ: સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કપાયું, પાલિકાના બાકી વીજ બિલને લઈ જોડાણ કપાયું, વીજ વિભાગ દ્વારા વીજ જોડાણ કાપવામાં આવ્યું, બોરસદ પાલિકાનું 2.72 કરોડ વીજ બિલ બાકી. અનેકવાર નોટીસ બાદ પણ બિલ ન ભરાયું

Breaking News