Ahmedabad/ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી , જગન્નાથ મંદિરમાં આજે યોજાશે મામેરા દર્શન, મામેરાના યજમાનો મંદિરમાં રહેશે ઉપસ્થિત , મામેરાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે, સોનાવેશ, નેત્રોત્સવ સહિતની વિધિના યજમાનો રહેશે હાજર

Breaking News