Gujarat/ રાજકોટ JCP ખુર્શીદ અહેમદનું નિવેદન, CP મનોજ અગ્રવાલ પર લાગેલા આક્ષેપની તપાસ થશે, આક્ષપોની તપાસ ક્રાઇમ બ્રાન્ચનના ACP કરશે. PI વી.કે.ગઢવીની વાત સાંભળી અને તપાસ ACP કરશે, ગૃહમાંથી કોઇ પણ તપાસ સોંપવામાં આવી નથી, “રાજકોટ પોલીસ કમિશનર ક્યાં છે તેની કોઇ માહિતી નથી’, મને કોઇ ચાર્જ સોંપવામાં આવ્યો નથી: JCP

Breaking News