Breaking News/ ભરૂચના જંબુસર એસટી ડેપો મેનેજર સસ્પેન્ડ ડેપો મેનેજર એન.સી. રાઠોડને કરાયા સસ્પેન્ડ વહીવટી પરિપત્રનો ભંગ કરવા બદલ કરાયા સસ્પેન્ડ એસટી ડેપોના પાર્કિંગ કોન્ટ્રાક્ટમાં કરી હતી ગેરરીતિ છેલ્લા 6 મહિનાથી પૂરો થયો હતો એસટી ડેપોનો પાર્કિંગ કોન્ટ્રાક્ટ મેનેજરે ST વિભાગના નામની ડુપ્લીકેટ બુકો છપાવી પાર્કિંગ ચાર્જ વસૂલવા પોતાના મળતિયાઓને બેસાડયા તમામ હકીકત સામે આવતા કરાયા સસ્પેન્ડ

Breaking News