TRP Gaming zone/ આજે હાઈકોર્ટમાં રાજકોટ અગ્નિકાંડ મામલે સુનાવણી, સરકાર પાસે માંગ્યો જવાબ

રાજકોટ TRP ગેમ ઝોનમાં આગમાં લોકોનાં મૃત્યુ……..

Top Stories Ahmedabad Gujarat Rajkot Trending Breaking News
Image 2024 05 27T073314.425 આજે હાઈકોર્ટમાં રાજકોટ અગ્નિકાંડ મામલે સુનાવણી, સરકાર પાસે માંગ્યો જવાબ

Rajkot News: શનિવારે રાજકોટ TRP ગેમ ઝોનમાં આગમાં લોકોનાં મૃત્યુ થતાં હાઈકોર્ટમાં રવિવારે સુનાવણી થઈ હતી. આજે ગુજરાત હાઈકોર્ટે સરકાર, કોર્પોરેશન પાસેથી અગ્નિકાંડ મામલે જવાબ માંગ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મહાનગરપાલિકા પાસે દુર્ઘટના મામલે જવાબ માંગ્યો છે.

મેટર અપડેટ થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોનાં નામ સામે આવ્યા

આ પણ વાંચો:રાજકોટ TRP ગેમિંગઝોન અગ્નિકાંડમાં 6 વ્યકિતઓ સામે નોંધાયો ગુનો

આ પણ વાંચો:રાજકોટ અગ્નિકાંડમાં ભરાવતા હતા મોતનું ફોર્મ…..દુર્ઘટના સર્જાય તો જવાબદાર પોતે જ…….

આ પણ વાંચો:આગમાં ઓલવાઈ માસુમ જિંદગીઓ