Not Set/ 180 લોકોના મોત સાથે નોધાયા 14,327 નવા કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના કેસ માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જો કે   રાજ્યમાં આજે ૧૪૦૦૦ કેસ સામે સ્થિર કેસ જોવા મળી રહ્યા છે   રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 14,327 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે  રાજ્યમાં કુલ કેસનો આંકડો 5,53,172 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 180 લોકોનાં […]

Top Stories Gujarat
Untitled 334 180 લોકોના મોત સાથે નોધાયા 14,327 નવા કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના કેસ માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જો કે   રાજ્યમાં આજે ૧૪૦૦૦ કેસ સામે સ્થિર કેસ જોવા મળી રહ્યા છે   રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 14,327 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે  રાજ્યમાં કુલ કેસનો આંકડો 5,53,172 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 180 લોકોનાં મૃત્યુ થયા છેરાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 9544 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા1,37,794 છે.

જેમાં અમદાવાદ માં 5258 કેસ, સુરતમાં શહેરમાં નવા 1836 કેસ, , વડોદરામાં શહેરમાં નવા 639 કેસ , રાજકોટ શહેરમાં નવા 607 કેસ , વડોદરામાં શહેરમાં નવા 639 કેસ , જામનગર શહેરમાં નવા 386 કેસ નોંધાયા છે, ભાવનગર શહેરમાં નવા 242 કેસ નોંધાયા છે.

હાલમાં રાજ્યમાં કોરોના  વાઇરસ માટે રસીકરણ ચાલી રહ્યું છે. તોસાથે ૧૮+ ના લોકો માટે પણ પહેલી મેં થી રસી કરણ ચાલુ થઇ રહ્યું છે. અને જેના માટે આજથી કોવિન પોર્ટલ ઉપર તેનું રજિસ્ટ્રેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. જો કે ૧૮+ ના ઘણા બધા લોકોને આજે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વારંવાર પોર્તાલનું સર્વર ડાઉન થયાની ફરિયાદો પણ જોવા મળી હતી.