TRP Gaming zone/ રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોનાં નામ સામે આવ્યા

રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં……

Top Stories Gujarat Rajkot Breaking News
Image 2024 05 26T130145.301 1 રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોનાં નામ સામે આવ્યા

Rajkot : રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 33 લોકોનાં મોત થયાનો ખુલાસો થયો છે, કેટલાંક લોકો ગૂમ થયાનું પણ જાણવા મળ્યું છે. તપાસ કરતા તેમના નામ સામે આવ્યા છે. 18 જેટલા મૃતકોના DNA  સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

ગૂમ અને મળેલા લોકોની યાદી

નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.વ. 23)
પ્રકાશભાઇ નગીનદાસ પાંચાલ (ગોંડલ)
વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.વ. 44)
ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)
દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)
સુનિલભાઇ હસમુખભાઇ સિદ્ધપુરા (ઉ.વ. 45)
ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 35)
અક્ષત કિશોરભાઇ ઘોલરીયા (ઉ.વ. 24)
ખ્યાતિબેન સાવલીયા (ઉ.વ. 20)
હરિતાબેન સાવલીયા (ઉ.વ. 24)
વિશ્વરાજસિંહ જાડેજા (ઉ.વ. 23)
કલ્પેશભાઇ બગડા
સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા
નિરવ રસિકભાઇ વેકરીયા (ઉ.વ. 20)
સત્યપાલસિંહ જાડેજા (ઉ.વ. 17)
શત્રુધ્નસિંહ ચુડાસમા (ઉ.વ. 17)
જયંત ગોટેચા
સુરપાલસિંહ જાડેજા
નમનજીતસિંહ જાડેજા
મિતેશ બાબુભાઇ જાદવ (ઉ.વ. 25)
ઓમદેવસિંહ ચુડાસમા (ઉ.વ. 35)
વિરેન્દ્રસિંહ
કાથડ આશાબેન ચંદુભાઇ (ઉ.વ. 18)
રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉ.વ. 12)
રમેશ કુમાર નસ્તારામ
સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
મોનુ કેશવ ગૌર (ઉં.વ. 17)