Breaking News/ ભરૂચના ભોલાવ ઉદ્યોગ નગરમાં આગની ઘટના, જેબસન્સ કંપનીમાં મોડી રાત્રે લાગી આગ, ભરુચ ફાયર બ્રિગેડના 2 ટેન્કર ઘટનાસ્થળે, 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ, સદ્દનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ  

Breaking News
Breaking News