Gujarat/ ભરૂચ બિલ્ડિંગના બોરવેલમાં પડ્યું બાળક,બોરવેલમાં પડી જતા 6 વર્ષિય બાળકનું મોત, ભોલાવના રંગ હાઇટ્સમાં નવી બિલ્ડિંગનું ચાલતુ કામ, રમતા રમતા બાળક પડ્યો બોરવેલમાં, બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો

Breaking News