Not Set/ ભાગલપુરના જમીન કૌભાંડમાં બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી તેમજ મુખ્યમંત્રી નીતિશ કુમાર બંનેનો હાથ હોવાનો આરોપ

બિહારની સત્તામાં પરિવર્તન આવ્યા બાદથી અત્યાર સુધી ગઠબંધનમાં બંને દળોમાં તણખા ઝરી રહ્યાં છે. બંને દળ એકબીજા પર હુમલો કરી રહ્યાં છે. હવે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમાર પર હુમલો બોલાવતા કહ્યું કે, તે ખુદ જ લાલચું છે, તે અમને શું શીખવાડશે કે લાલચ ન કરો. તેમણે ભાગલપુરના જમીન કૌભાંડમાં બિહારના ઉપમુખ્યમંત્રી […]

India
156442 150650 360124 nitish lalu 700 ભાગલપુરના જમીન કૌભાંડમાં બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી તેમજ મુખ્યમંત્રી નીતિશ કુમાર બંનેનો હાથ હોવાનો આરોપ

બિહારની સત્તામાં પરિવર્તન આવ્યા બાદથી અત્યાર સુધી ગઠબંધનમાં બંને દળોમાં તણખા ઝરી રહ્યાં છે. બંને દળ એકબીજા પર હુમલો કરી રહ્યાં છે. હવે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમાર પર હુમલો બોલાવતા કહ્યું કે, તે ખુદ જ લાલચું છે, તે અમને શું શીખવાડશે કે લાલચ ન કરો. તેમણે ભાગલપુરના જમીન કૌભાંડમાં બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી તેમજ મુખ્યમંત્રી નીતિશ કુમાર બંનેનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે…જો કે ઘાસચારા કૌભાંડનો મામલો સીબીઆઈ અદાલતમાં આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા લાલુ પ્રસાદ યાદવે આરોપ લગાવ્યો કે, નીતિશ કુમાર સ્વંય પણ બહુ જ લાલચી છે. પહેલા નીતિશ પોતાની લાલચ છોડે, બાદમાં અમને લાલચ છોડવાની શીખ આપે તો સારું છે…મહત્વનું છે કે લાલુએ આરોપ લગાવ્યો છે કે, નીતિશના રાજમા મોટા કૌભાંડ થતા રહ્યાં છે. ભાગલપુરમાં થયેલું જમીન કૌભાંડ અનેક હજાર કરોડ રૂપિયાનું છે…તો ફાઈનાન્સ મંત્રી રહેતા સુશીલ મોદીએ સૃજન સંસ્થાના માધ્યમથી કૌભાંડ કરાવ્યું છે. જેમાં નીતિશ કુમારનો પણ હાથ છે..અને અનેક અધિકારીઓ પણ સામેલ છે.