Not Set/ અયોધ્યા રામજન્મભૂમિ અને બાબરી મસ્જીદ વિવાદ મામલે શુક્રવારથી સુપ્રિમ કોર્ટમાં દરરોજ સુનાવણી શરૂ

અયોધ્યા રામજન્મભૂમિ અને બાબરી મસ્જીદ વિવાદ મામલે શુક્રવારથી સુપ્રિમ કોર્ટમાં દરરોજ સુનાવણી શરૂ થઈ ગઈ છે…જો કે કેસની સુનાવણી પહેલા વકફ બોર્ડે અદાલતમાં અરજી કરી હતી..જેમાં બોર્ડે નવી વ્યૂહરચના દાખલ કરી છે….તો શિયા બોર્ડે પણ આ વિવાદમાં પક્ષકાર હોવાનો દાવો કર્યો છે…મહત્વનું છે કે શિયા વકફ બોર્ડે 70 વર્ષ પહેલા 30 માર્ચે 1946ની ટ્રાયલ કોર્ટમાં […]

India
580118 pic3 1 અયોધ્યા રામજન્મભૂમિ અને બાબરી મસ્જીદ વિવાદ મામલે શુક્રવારથી સુપ્રિમ કોર્ટમાં દરરોજ સુનાવણી શરૂ

અયોધ્યા રામજન્મભૂમિ અને બાબરી મસ્જીદ વિવાદ મામલે શુક્રવારથી સુપ્રિમ કોર્ટમાં દરરોજ સુનાવણી શરૂ થઈ ગઈ છે…જો કે કેસની સુનાવણી પહેલા વકફ બોર્ડે અદાલતમાં અરજી કરી હતી..જેમાં બોર્ડે નવી વ્યૂહરચના દાખલ કરી છે….તો શિયા બોર્ડે પણ આ વિવાદમાં પક્ષકાર હોવાનો દાવો કર્યો છે…મહત્વનું છે કે શિયા વકફ બોર્ડે 70 વર્ષ પહેલા 30 માર્ચે 1946ની ટ્રાયલ કોર્ટમાં નિર્ણય લેવાની મંજૂરી આપી છે..જેમાં મસ્જીદના સુન્ની વકફ બોર્ડની મિલકત પર કરાર કરવામા આવ્યો હતો..ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટે જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતામા ત્રણ જજોની બેંચમાં સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે…જો કે આ અયોધ્યા ભૂમિ વિવાદમાં અલ્હાબાદ કોર્ટના ફેંસલા અંગેની અરજી અને વિવાદીત રામજન્મભૂમિના હક મામલે સુનાવણી હાથ ધરાશે..