Not Set/ ભાજપના મંત્રી ગોપાલસિંહ રાઉલજીને ગેંગસ્ટર રવિ પુજારીના નામે ખંડણીની માંગ

આણંદ જિલ્લાના ભાજપના મંત્રી ગોપાલસિંહ રાઉલજીને ગેંગસ્ટર રવિ પુજારીના નામે ૧૦ લાખની ખંડણી માંગવામાં આવી… ગોપાલસિંહને ફોન કરીને આ ખંડણી માંગવામાં આવી.. આ ઉપરાંત રવિ પુજારીએ ઓડની એનઆરઆઈ મહિલાને ફોન કરીને ૫૦ લાખની ખંડણીની માંગી.. મહત્વનુ છે કે, બન્નેને લંડનના નંબરથી ધમકીભર્યા ફોન કરીને ખંડણી માંગવામાં આવી… આ ફોનમાં બોરસદના પ્રગ્નેશ પટેલનો પણ ઉલ્લેખ કરવામાં […]

Gujarat
vlcsnap error330 ભાજપના મંત્રી ગોપાલસિંહ રાઉલજીને ગેંગસ્ટર રવિ પુજારીના નામે ખંડણીની માંગ

આણંદ જિલ્લાના ભાજપના મંત્રી ગોપાલસિંહ રાઉલજીને ગેંગસ્ટર રવિ પુજારીના નામે ૧૦ લાખની ખંડણી માંગવામાં આવી… ગોપાલસિંહને ફોન કરીને આ ખંડણી માંગવામાં આવી.. આ ઉપરાંત રવિ પુજારીએ ઓડની એનઆરઆઈ મહિલાને ફોન કરીને ૫૦ લાખની ખંડણીની માંગી.. મહત્વનુ છે કે, બન્નેને લંડનના નંબરથી ધમકીભર્યા ફોન કરીને ખંડણી માંગવામાં આવી… આ ફોનમાં બોરસદના પ્રગ્નેશ પટેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.. ઉલ્લેખનીય છે કે રવિ પુજારીએ આ પહેલા પેટકોન બિલ્ડર્સના અરવિંદભાઈ પટેલ, જીસીએમએફએફના મેનજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢી, આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા, બોરસદના કાઉન્સીલર પ્રજ્ઞેશભાઈ પટેલ વગેરેને પણ ધમકીભર્યા ફોન કોલ્સ કર્યા હતા… ફોન ઉપર ધમકી મળતા હવે ગોપાલજી રાઉલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે..