Sir T Hospital/ ભાવનગરમાં બસો કરોડના ખર્ચે બનાવમાં આવેલ હોસ્પિટલમાં પડ્યા ગાબડા

ભાવનગર સહિત આસપાસના ચાર જિલ્લાને આરોગ્યની સુવિધા પુરી પાડતા ભાવનગર સર ટી હોસ્પિટલ શંકુલમાં કેન્દ્ર સરકાર દ્વારા 200 કરોડના ખર્ચે મલ્ટીપલ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે.

Gujarat Others

ભાવનગર સહિત આસપાસના ચાર જિલ્લાને આરોગ્યની સુવિધા પુરી પાડતા ભાવનગર સર ટી હોસ્પિટલ શંકુલમાં કેન્દ્ર સરકાર દ્વારા 200 કરોડના ખર્ચે મલ્ટીપલ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે.

લાંબા સમયથી હોસ્પિટલ નિર્માણ થઈ ગયા છતાં પણ હજી સુધી તેનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. ભાવનગર ખાતે સારવાર લેવા માટે આવી રહેલ દર્દીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી છે તેમ છતાં આ હોસ્પિટલ નિર્માણ કાર્યને લાંબો સમય થઈ ગયેલ છે તેમ છતાં હોસ્પિટલ દર્દીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું નથી.

હોસ્પિટલના ઉદ્ઘાટન પહેલાં જ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલની દૂરદર્શા સામે આવી છે જેમાં હોસ્પિટલના અનેક ભાગમાં પાણીનો લીકેજ થવાના પ્રશ્ન દેખાવામાં આવ્યા છે તેમજ અનેક જગ્યાએ ગાબડા પણ પડ્યા છે ત્યારે હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવો વિરોધ પક્ષએ આક્ષેપો કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:GIR SOMNATH NEWS/ગીર સોમનાથમાં આવેલા સોમનાથ મંદિરના પાછળના ભાગમાં મેગા ડીમોલીસન હાથ ધરાયું,

આ પણ વાંચો:Bribe Case/જૂનાગઢ પોલીસનો તોડબાજીનો નવો કીમિયો, એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા ઉઘરાવાતી હતી રકમ

આ પણ વાંચો:Recruitment/ગાંધીનગર મનપા દ્વારા કલાર્કની ભરતી અંગે મહત્વનો નિર્ણય લેવાયો