શપથવિધિ/ ભાજપની નવી સરકારનો 12મી ડિસેમ્બરે શપથ સમારોહ, નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ લેશે શપથ, નવા મંત્રીમંડળનાં સભ્યો પણ લઇ શકે શપથ, વડાપ્રધાન મોદી કાર્યક્રમમાં રહેશે હાજર, ગૃહમંત્રી સહિત અગ્રણીઓ કાર્યક્રમમાં જોડાઇ શકે, ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રી રહેશે હાજર

Breaking News