Not Set/ ભાજપને લાગ્યો ફટકો !

ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉપેન્દ્રસિંહ ગોહિલ કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ઉપેન્દ્રસિંહ ગોહિલને કોંગ્રેસને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. મહત્વનું છે કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉપેન્દ્રસિંહ ગોહિલ બે વાર ભાજપમાંથી અને એકવાર અપક્ષ તરીકે ચૂંટાયા હતા. અગાઉ ઉપેન્દ્રસિંહ ગોહિલ પર્યાવરણ મંત્રી પણ રહી ચૂક્યા છે.

Gujarat