Gujarat/ ભાજપમાં ડેમેજ કંટ્રોલ ખાળવા કવાયત શરૂ, પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા ખાનપુર કાર્યાલય, શહેર પ્રભારી આઇ.કે.જાડેજા સહિત અગ્રણી સાથે બેઠક, શહેર પ્રમુખ જગદીશ પંચાલ બેઠકમાં જોડાયા, ખાનપુર કાર્યાલય પર સવારથી રજૂઆતનો દોર, સાબરમતી,ચાંદખેડા વોર્ડમાં ઉઠયો વિરોધ, મહિલા ઉમેદવાર સામે નોંધાવ્યો વિરોધ, બંને વોર્ડની મહિલા કાર્યકર્તા પહોંચી રજૂઆત કરવા

Breaking News