Election/ વડોદરામાં ભાજપમાં ભડકો યથાવત,નવાં ચહેરાને ટિકિટ આપવાથી જુના કાર્યકર નારાજ

વડોદરા ભાજપમાં પણ ટિકિટ વહેંચણી અંગે કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. ટિકિટ જાહેર થયા બાદ ભાજપમાં ભડકો યથાવત રહ્યો છે.બોર્ડ નંબર એક અને બે માં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના જોવા મળ્યા હતા.

Top Stories Gujarat
1

વડોદરામાં ટિકિટ વહેંચણી બાદ નારાજગી

ટિકિટ જાહેર થયાં બાદ ભાજપમાં ભડકો યથાવત

વોર્ડ 1 અને 2 માં મોટી સંખ્યામાં કાર્યકરો નારાજ

નિઝામપુરાનાં પેન્શનપુરા ખાતે કાર્યકરોનો હોબાળો

સંખ્યાબંધ સોસાયટીનાં કાર્યકરોનો ભેગા થઇ વિરોધ

નવાં ચહેરાને ટિકિટ આપવાથી જુના કાર્યકર નારાજ

વડોદરા ભાજપમાં પણ ટિકિટ વહેંચણી અંગે કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. ટિકિટ જાહેર થયા બાદ ભાજપમાં ભડકો યથાવત રહ્યો છે.વોર્ડ નં 1 અને 2 માં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના જોવા મળ્યા હતા.નિઝામપુરાના પેંશનપુરા ખાતે કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. તેમજ સંખ્યાબંધ સોસાયટીના કાર્યકર્તાઓએ ભેગા થઈને હલ્લાબોલ કર્યો હતો.ખાસ કરીને નવા ચહેરાઓને ટિકિટ આપવાના કારણે જુના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે.

Election / જામનગર ભાજપમાં રાજીનામા બાદ પક્ષપલ્ટો, પૂર્વ ભાજપ શહેર મંત્રી જોડાયા કોંગ્રેસમાં

વડોદરાની 76 બેઠકો માટે એ કામ નવા ચહેરાને ઉતારવામાં આવ્યા છે જ્યારે 15 પૂર્વ કાઉન્સિલરની ટિકિટ આપવામાં આવી છે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામસિંહ રાઠવાના ભત્રીજા રણછોડ રાઠવાની ટિકિટ આપવામાં આવી છે માટીકામ કલ્યાણ બોર્ડના ચેરમેન દલસુખ પ્રજાપતિ ના પુત્ર રાજેશ પ્રજાપતિ ને ટિકિટ વહેંચવામાં આવી છે વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ મેયર જિગીષા બહેન અને પૂર્વ મેયર ભરત ડાંગર પૂર્વ શહેર પ્રમુખ પત્તુ સાફ કરી દેવાયું છે.

Election / અમદાવાદ મનપાના ઉમેદવાર મુદ્દે BJPમાં ઉગ્રવિરોધ, સાબરમતીના મહિલા કાર્યકર્તાઓનો બળવો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…