ગુજરાત ભાજપ/ ભાજપમાં ફરી એકવાર શિસ્તનો કોરડો વીંઝાયો, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા 27 કાર્યકર સસ્પેન્ડ, મહીસાગર જિલ્લાના 27 કાર્યકરને સસ્પેન્ડ કરાયા, SC મોરચાના ઉ.પ્રમુખ જયંતિ સોલંકી સસ્પેન્ડ, લુણાવાડા ન.મંડલ પુ.પ્રમુખ જીજ્ઞાશુ જાની સસ્પેન્ડ, બક્ષીપંચ મોરચા પ્રમુખ દિનેશ ડામોર સસ્પેન્ડ, ખાનપુર APMC ચેરમેન ભુલાભાઇ પટેલ સસ્પેન્ડ

Breaking News