Gujarat/ ભાજપે કરી કેન્દ્રીય નિરીક્ષકોની વરણી , 2 નિરીક્ષકની કરાઈ નિમણુંક , કેન્દ્રિયમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની કરાઈ નિમણુંક , બન્ને નિરીક્ષક કાલે આવશે અમદાવાદ , બપોરે મળનારી ધારાસભ્યો ની બેઠકમાં આપશે હાજરી

Breaking News