ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શાસક ભારતીય જનતા પાર્ટીએ પોતાની સત્તા જાળવી રાખવા માટે કમર કસવા માંડી છે.આગામી ચૂંટણી માટે ભાજપે નવું સૂત્ર અપનાવ્યું છે -“ગરજે ગુજરાત”.ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આવતી 10 સપ્ટેંબરે ગાંધીનગરમાં ધામધૂમપૂર્વક”ગરજે ગુજરાત” નારાને લોન્ચ કરશે.તો બીજી તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવતા ડિસેંબરમાં નિર્ધારિત છે.મહત્વનું છે કે ભાજપના પ્રમુખ અમિત શાહે ગઈ 24 ઓગસ્ટે ગુજરાત માટે નાણાંપ્રધાન અરૂણ જેટલીને ચૂંટણી ઈન-ચાર્જ તરીકે નિયુક્ત કર્યાં છે. જેટલીને નિર્મલા સીતારામન,જિતેન્દર સિંહ,નરેન્દ્ર સિંહ તોમર, પી.પી.ચૌધરી સહાયતા કરશે.
Not Set/
ભાજપે નવુ સૂત્ર અપનાવ્યુ “ગરજે ગુજરાત”
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શાસક ભારતીય જનતા પાર્ટીએ પોતાની સત્તા જાળવી રાખવા માટે કમર કસવા માંડી છે.આગામી ચૂંટણી માટે ભાજપે નવું સૂત્ર અપનાવ્યું છે -“ગરજે ગુજરાત”.ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આવતી 10 સપ્ટેંબરે ગાંધીનગરમાં ધામધૂમપૂર્વક”ગરજે ગુજરાત” નારાને લોન્ચ કરશે.તો બીજી તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવતા ડિસેંબરમાં નિર્ધારિત છે.મહત્વનું છે કે ભાજપના […]
