Assembly elections/ ભાજપે 182 માંથી 160 ઉમેદવાર જાહેર કર્યા ભાજપે 85 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી વર્તમાન 75 ધારાસભ્યોને ભાજપે રિપીટ કર્યા 39 પાટીદાર,14 મહિલા,6 ક્ષત્રિયને ટિકિટ આપી જામનગરથી ઉત્તરથી રિવાબા જાડેજાને ટિકિટ અમદાવાદમાં 3, રાજકોટમાં 2 મહિલાને ટિકિટ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ઘરભેગા મોરબીથી કાંતિ અમૃતિયાને ભાજપે ટિકિટ આપી વિવાદાસ્પદ ગોંડલથી ગીતાબા જાડેજાને ટિકિટ સુરતની 11 માંથી 10 બેઠક પર ધારાસભ્યો રિપીટ

Breaking News