Gujarat/ ભાજપ અમદાવાદમાં વિજયોત્સવ મનાવશે કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય ખાનપુર શહેર કાર્યાલય ખાતે કરશે ઉજવણી સાંજે 7 વાગે થશે ઉજવણી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રહેશે હાજર ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે કરશે સંબોધન

Breaking News