Assembly elections/ ભાજપ ટૂંક સમયમાં 4 બેઠકો માટેના જાહેર કરી શકે છે નામ ગાંધીનગર જિલ્લાની 4 બેઠકોના નામ કરશે જાહેર આ 4 બેઠકોના ઉમેદવારોના નામો થશે જાહેર ગાંધીનગર ઉત્તર: પૂર્વ મેયર રીટા પટેલના નામની સંભાવના ગાંધીનગર દક્ષિણ: અલ્પેશ ઠાકોરના નામની સંભાવના ભાજપ માણસાથી અમિત ચૌધરીને ઉતારી શકે છે મેદાનમાં કલોલથી ઠાકોર ઉમેદવારને ઉતારી શકે છે મેદાનમાં જિલ્લાની પાંચમી બેઠક ઉમેદવાર જાહેર કરાઈ ચૂકાયો છે દહેગામથી બલરાજસિંહ ચૌહાણની ટીકીટની કરાઇ છે જાહેરાત

Breaking News