Gujarat/ ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, 6 મહાનગર પાલિકા, 78 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતની બેઠક, 231 તાલુકા પંચાયતની ટર્મ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પૂર્ણ થાય છે, પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા હોદ્દેદારોની નિમણૂક કરવા માટે મળશે બેઠક, પાટીલે તમામ નવા ચહેરાની વાત કરી છે, હવે 6 મનપામાં કોણ મેયર બનશે એ મામલે ચર્ચા થશે

Breaking News
BREKING NEWS 1 ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, 6 મહાનગર પાલિકા, 78 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતની બેઠક, 231 તાલુકા પંચાયતની ટર્મ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પૂર્ણ થાય છે, પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા હોદ્દેદારોની નિમણૂક કરવા માટે મળશે બેઠક, પાટીલે તમામ નવા ચહેરાની વાત કરી છે, હવે 6 મનપામાં કોણ મેયર બનશે એ મામલે ચર્ચા થશે