Gujarat/ ભાણવડ નપાની મધ્યસ્થ ચૂંટણીમાં કોંગ્રેસની જીત, ભાણવડ નપામાં ભાજપના 25 વર્ષના શાસનનો અંત, કોંગ્રેસે 16 બેઠકો મેળવી જ્યારે ભાજપે 8 બેઠક જીતી, કોંગ્રેસની જીત થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ

Breaking News