Breaking News/ ભાભર-દિયોદર હાઇવે પર ગમખ્વાર અકસ્માત ખારા પાટિયા ગામ પાસે બની અકસ્માતની ઘટના ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત રમેશ ચૌધરી નામના યુવકનું મોત મૃતકની ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાઇ ઘટનાની જાણ થતા ભાભર પોલીસ દોડી આવી અજાણ્યાં વાહન ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન

Breaking News