Union Territory/ સંઘ પ્રદેશમાં આજથી રાત્રિ કરફ્યુનો અમલ, દમણ, દીવ અને દાદરાનગરમાં રાત્રિ કર્ફ્યુ, આજે રાત્રે 10 થી સવારના 5 સુધી કર્ફ્યુ, સંક્રમણ વધતા લેવાયો રાત્રિ કર્ફ્યુનો નિર્ણય, લોકોના જમાવડા ઉપર પણ પ્રતિબંધ રહેશે, જાહેર રજાઓ પર લોકો એકઠા નહીં થઇ શકે, રાત્રિ કર્ફ્યુનો ઉલ્લંઘન કરનાર સામે કરાશે કાર્યવાહી

Breaking News