બાંધકામ શ્રમિક/ વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારનો જવાબ બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકોના આંકડા રાજ્યમાં કુલ 9,14,201 શ્રમિકો જૈ પૈકી 8,86,442 રાજ્યના જ શ્રમિકો 27,759 શ્રમિકો રાજ્ય બહારના MLA અમિત ચાવડાના પ્રશ્નનો લેખિત જવાબ

Breaking News