આરએસએસ/ ભારતના દરેક ગામમાં સંઘની હોવી જોઇએ શાખા, RSSના વડા મોહન ભાગવતે કર્યો હુંકાર, અસમનાં પ્રવાસ દરમિયાન કાર્યક્રમમાં આપી, જાણકારી, તમામ મતભેદો છોડી તમાન નાગરિકોએ કરવો પડશે પ્રયાસ, રાષ્ટ્રનાં કલ્યાણ માટે અથાગ પ્રયત્ન કરવો જોઈએ, દેશની સતત પ્રગતિ માટે પ્રયાસ કરવા જોઈએ

Breaking News