Breaking News/ ભારતમાં કોરોનાનું વધ્યું સંક્રમણ ભારતમાં 800 પાર પહોંચ્યા કોરોનાના કેસ રાજ્યમાં પણ કોરોનાએ પકડી રફ્તાર રાજ્યમાં આજે કોરોનાના 179 કેસો નોંધાયા અમદાવાદ શહેરમાં નવા 84 કેસો નોંધાયા મહેસાણામાં કોરોનાના 21 કેસો નોંધાયા રાજકોટમાં કોરોનાના 19 કેસો સામે આવ્યા અમરેલીમાં 9, સાબરકાંઠામાં 8 કેસ નોંધાયા સુરતમાં કોરોનાના નવા 12 કેસો નો નોંધાયા વડોદરામાં 5, સુરેન્દ્રનગરમાં 3 કેસ નોંધાયા આણંદમાં 2, ભાવનગરમાં 4 કેસો નોંધાયા ગાંધીનગરમાં 4, જૂનાગઢમાં 2 કેસો નોંધાયા પોરબંદર, ભરૂચમાં 1-1 કેસ નોંધાયો ખેડા અને મોરબીમાં પણ 1-1 કેસ નોંધાયો

Uncategorized