Not Set/ ચીનનો ઢાક પીછોડો કરતું નિવેદન PM મોદી પાછું ખેંચે : CM અશોક ગેહલોત

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અશોક ગેહલોતએ બરાબરનો કાન આમડતા PM મોદીને વેધક પ્રશ્ન પૂછ્યો છે અને જણાવ્યું છે કે, PM મોદીએ દેશની જનતાને આ પ્રશ્નનો યોગ્ય જવાબ આપવો જોઇએ. અશોક ગેહલોતે કહ્યું છે કે, વડા પ્રધાને દેશને કહેવું જોઈએ કે સરહદ (એલએસી) પર જે બન્યું તેની પાછળનું કારણ શું હોઈ શકે? સર્વપક્ષીય બેઠકમાં […]

Uncategorized
2a1c50f8354943cf0d3b9024f6ad0bba ચીનનો ઢાક પીછોડો કરતું નિવેદન PM મોદી પાછું ખેંચે : CM અશોક ગેહલોત
2a1c50f8354943cf0d3b9024f6ad0bba ચીનનો ઢાક પીછોડો કરતું નિવેદન PM મોદી પાછું ખેંચે : CM અશોક ગેહલોત

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અશોક ગેહલોતએ બરાબરનો કાન આમડતા PM મોદીને વેધક પ્રશ્ન પૂછ્યો છે અને જણાવ્યું છે કે, PM મોદીએ દેશની જનતાને આ પ્રશ્નનો યોગ્ય જવાબ આપવો જોઇએ.  અશોક ગેહલોતે કહ્યું છે કે,  વડા પ્રધાને દેશને કહેવું જોઈએ કે સરહદ (એલએસી) પર જે બન્યું તેની પાછળનું કારણ શું હોઈ શકે? સર્વપક્ષીય બેઠકમાં તેમણે જે રીતે વિપક્ષને કહ્યું કે, ચીને આપણી ધરતીમાં ઘૂસણખોરી નથી કરી કે કોઈ વિસ્તાર પર અતિક્રમણ (કબજો) કરવાની ભૂલ નથી કરી.  તો પછી LAC પર આ વિવાદ અને યુદ્ધ જેવી સ્થિતિ કેમ છે? આપણા જવાનો કેમ શહીદ થયા ? સૈન્યનો જમાવડો કેમ કરવામાં આવી રહ્યો છે? કેમ બને દેશની સેના વચ્ચે LAC મામલે ચર્ચા અને વિમર્સ કરવામાં આવી રહ્યા છે?