Not Set/ ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ઝટકો

નોટબંધીને લઈને ભારતીય અર્થવ્યવસ્થાને એક મોટો ઝટકો લાગ્યો છે. એપ્રિલથી લઈને જૂન મહિના સુધી જીડીપીમાં એક ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ત્રણ મહિનામાં જીડીપી ગ્રોથ ઘટીને 5.7 ટકાએ અટક્યો છે. મહત્વનું છે કે પાછલા ત્રણ મહિનામાં જીડીપી ગ્રોથ 6.1 ટકા હતો. આ પહેલા જીડીપી 7.9 ટકા નોંધાયો હતો. કેન્દ્ર સરકાર તરફથી જાહેર આંકડાઓ […]

India Business
gdp down ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ઝટકો

નોટબંધીને લઈને ભારતીય અર્થવ્યવસ્થાને એક મોટો ઝટકો લાગ્યો છે. એપ્રિલથી લઈને જૂન મહિના સુધી જીડીપીમાં એક ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ત્રણ મહિનામાં જીડીપી ગ્રોથ ઘટીને 5.7 ટકાએ અટક્યો છે. મહત્વનું છે કે પાછલા ત્રણ મહિનામાં જીડીપી ગ્રોથ 6.1 ટકા હતો. આ પહેલા જીડીપી 7.9 ટકા નોંધાયો હતો. કેન્દ્ર સરકાર તરફથી જાહેર આંકડાઓ પ્રમાણે એપ્રિલથી જૂન માસ દરમિયાન જીડીપીનો વિકાસ દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો.