Breaking News/ ભારતીય જનતા પાર્ટીનું ‘મતદાતા ચેતના’ અભિયાન, તા. 25-26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતભરમાં અભિયાન, અમદાવાદના સોલા વિસ્તારમાંથી CM એ કરાવ્યો પ્રારંભ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સુરતથી કરાવ્યો પ્રારંભ, દરેક સાંસદ, MLAને પોતાના વિસ્તારમાંથી કરાવશે પ્રારંભ, નવા મતદારોને મતદાન અંગે આપવામાં આવશે માહિતી, મતદારોને તેઓના હક્ક અને મતદાનનું સમજાવાશે મહત્વ, અમદાવાદમાં 46 સ્થળો પર ભાજપ નેતાઓ અભિયાનમાં જોડાશે  

Breaking News
Breaking News