Gujarat/ 15મી ઓગસ્ટ પહેલાં શહીદોને વિશેષ સન્માન,અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બનશે શહીદ સ્મારક,રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2માં બનશે શહીદ સ્મારક,કેમ્પ હનુમાન નજીક રિવરફ્રન્ટની જગ્યામાં બનશે શહીદ સ્મારક,શહીદ સ્મારકની ડિઝાઇન અંગે લેવાશે નિર્ણય,આગામી સમયમાં લેવાશે ડિઝાઇન અંગે નિર્ણય,આર્મી માટે વિશેષ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનશે

Breaking News