India/ ભારતીય વેક્સિન કોવેક્સિનને લઇ મોટા સમાચાર, કોવેક્સિનને મળી સૌથી મોટી સફળતા, યુકેના કોરોનાના નવા સ્ટ્રેન સામે કોવેક્સિન કારગર, નવા વેરિયન્ટ સામે એન્ટી બોડી પેદા કરવામાં સફળ, ICMRની સ્ટડીમાં કોવેક્સિનને લઇ કરાયો દાવો, વાઇરસના કલ્ચરને જાણનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ, કલ્ચર જાણ્યા બાદ કોવેક્સિનનું કરાયું હતું પરીક્ષણ

Breaking News