Gujarat/ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ, ટોસ જીતીને ઇંગ્લેન્ડની પ્રથમ ફિલ્ડિંગ, ટીમ ઇન્ડિયા કરશે પ્રથમ બેટિંગ, 50 ટકા દર્શકોની હાજરી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ, ભારતીય ટીમમાં ત્રણ સ્પિનરનો સમાવેશ, રોહિત શર્માનો પણ અંતિમ ઇલેવનમાં સમાવેશ નહીં

Breaking News