IND vs ENG/ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ વનડે, ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય, ભારત પ્રથમ બેટિંગ કરશે, પ્રસિદ્ધ ક્રિશ્નાનો કરાયો ટીમમાં સમાવેશ, કે એલ રાહુલની કીપર તરીકે સમાવેશ

Breaking News