Not Set/ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ પર સંકટના વાદળો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પુણેમાં થનારી બીજી વનડે પર સંકટના વાદળો મંડરાયા છે. એક મોટો ખુલાસો થયો છે. પિચ ક્યૂરેટર પાંડુરંગ સલગાંવકર પિચ અંગે ખુલાસો કરીને વિવાદમાં ફસાઈ ગયા છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ મામલો સામે આવ્યાં બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ મેચ કેન્સલ કરી શકે છે. વાત જાણે એમ છે […]

Sports
India vs New Zealand 1st Test Prediction Preview Who Will Win 22 Sep 2016 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ પર સંકટના વાદળો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પુણેમાં થનારી બીજી વનડે પર સંકટના વાદળો મંડરાયા છે. એક મોટો ખુલાસો થયો છે. પિચ ક્યૂરેટર પાંડુરંગ સલગાંવકર પિચ અંગે ખુલાસો કરીને વિવાદમાં ફસાઈ ગયા છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ મામલો સામે આવ્યાં બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ મેચ કેન્સલ કરી શકે છે. વાત જાણે એમ છે કે,એક અહેવાલમાં જણાવ્યા અનુસાર ક્યૂરેટર પાંડુરંગ સલગાંવકરે પિચની તૈયારીઓને લઈને ગુપ્ત જાણકારી તેમના કેમેરા સામે બહાર પાડી. આ વચ્ચે પિચ ક્યૂરેટર પાંડુરંગને સસ્પેન્ડ કરી દેવાયા છે.