Gujarat/ ભારત અને પાડોશમાં 2 માસમાં 166 ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 2થી 6ની તીવ્રતાના ભૂકંપ, 8 ભૂકંપની તીવ્રતા 5થી લઈને 6ની વચ્ચે, મોટા સાત ભૂકંપ ભારતના પડોશમાં આવ્યા, 32થી વધુ ભૂકંપ 2થી 3ની તીવ્રતાવાળા, 3થી 4ની તીવ્રતાવાળા 79થી વધુ ભૂકંપ, 4થી 5ની તીવ્રતાવાળા 54 ભૂકંપ આવ્યા, દેશમાં અર્લી વોર્નિંગ સિસ્ટમની તાતી જરૂરિયાત, વિશેષજ્ઞોએ દર્શાવી વોર્નિંગ સિસ્ટમની જરૂરિયાત

Breaking News