Gujarat/ ભારત ઇંગ્લેન્ડ મેચની ટિકિટનું આજથી વેચાણ, અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ મેચ , આજથી મેચની ટિકિટ ઓફલાઇન મળશે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ ક્રિકેટ મેચ રમાશે, સ્ટેડિયમ ખાતે બોક્સ ઓફિસથી ટિકિટનું વેચાણ , મેચના આગલા દિવસ સુધી થશે ટિકિટોનું વેચાણ

Breaking News