Breaking News/ ભારત પહેલા ચંદ્ર પર પહોંચવાના પ્રયાસમાં રશિયાને મોટો ફટકો, રશિયાના LUNA-25 અવકાશયાનમાં સર્જાઈ ખામી, યાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેની ભ્રમણકક્ષા નથી બદલી શકાઈ, વૈજ્ઞાનિકો પરિસ્થિતિનું વિશ્લેષણ કરી રહ્યા છે: સ્પેસ એજન્સી, LUNA-25 સોમવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું  

Breaking News
Breaking News