Not Set/ ભારત-યુએસ પાર્ટનરશીપ ફોરમ: PM મોદીએ કહ્યું – કોરોના અમારી આશાઓને તોડી શક્યું નહીં

ઇન્ડિયા-યુએસ પાર્ટનરશીપ ફોરમમાં પીએમ મોદીએ ભારતમાં કોરોના દરમિયાન પડકારો વિશે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, રોગચાળો આપણી આશાઓ અને આપણા સપનાનો અંત લાવી શક્યું નહી. 2019 માં ભારતમાં વિદેશી રોકાણમાં 20 ટકાનો વધારો થયો છે. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ તેમની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કોરોના વાયરસ અંગે તેમણે કહ્યું […]

Uncategorized
608273e6f93248800cb89b86a6dc518e 1 ભારત-યુએસ પાર્ટનરશીપ ફોરમ: PM મોદીએ કહ્યું - કોરોના અમારી આશાઓને તોડી શક્યું નહીં
ઇન્ડિયા-યુએસ પાર્ટનરશીપ ફોરમમાં પીએમ મોદીએ ભારતમાં કોરોના દરમિયાન પડકારો વિશે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, રોગચાળો આપણી આશાઓ અને આપણા સપનાનો અંત લાવી શક્યું નહી. 2019 માં ભારતમાં વિદેશી રોકાણમાં 20 ટકાનો વધારો થયો છે.

પીએમ મોદીએ કહ્યું કે, તેઓ તેમની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કોરોના વાયરસ અંગે તેમણે કહ્યું કે, ભારતે સૌથી પહેલા માસ્ક પહેરવાની સલાહ આપી. આપણી પાસે વિશ્વમાં સૌથી ઓછો મૃત્યુ દર છે, જ્યારે અન્ય સ્થળોએ કોરોનાથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે. સૌ પ્રથમ, અમે જાગૃતિ ફેલાવી. થોડા મહિનામાં અમે અનેક પડકારોનો સામનો કર્યો.

પીએમ મોદીએ કહ્યું કે, કોવિડ-19 રોગચાળાને લીધે ઘણી ચીજો પ્રભાવિત થઈ શકે છે, પરંતુ 130 કરોડ ભારતીઓની આકાંક્ષાઓને અસર થઈ નથી. પીએમ મોદીએ કહ્યું કે, ભારતે રેકોર્ડ સમયમાં તેની કોવિડ-19 સંબંધિત સુવિધાઓ વિસ્તૃત કરી, વર્તમાન પરિસ્થિતિમાં નવી વિચારની જરૂર છે જે માનવકેન્દ્રિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.