Gujarat/ ભારત સહિત વિશ્વભરમાં અનેક વેબસાઇટ ઠપ , એમેઝોન, પેટીએમ સહિતની એપ્લિકેશન બંધ , બ્રિચીશ એરવેઝ, HDFC બેંકની વેબસાઇટ થઈ ઠપ , અચાનક એક કલાક વેબસાઇટ-એપ્લિકેશન બંધ રહ્યા , ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માતા અકામાઈએ કરી પુષ્ટિ , તપાસ ચાલી રહી હોવાની કરી પુષ્ટિ

Breaking News